Spiritual Yoga-(Gujarati)

40.00

In stock

SKU GJT074 Category Tag

Description

આધ્યાત્મિક યોગ .
જો તમે એમ વિચારતા હો કે યોગ દ્વારા જે સાક્ષાત્કારની ખાતરી આપવામાં આવે છે, તેને મેળવવા માટે તમારે હિમાલયની ગુફામાં જવું. પડશે, તો ફરીથી વિચાર કરજો. આ પુસ્તકમાં વીસમી સદીના સૌથી ‘મહીન તત્ત્વજ્ઞાનીઓમાંના એક એવા શ્રીલ પ્રભુપાદ માત્ર યોગાસનો
અને પ્રાણાયામથી આગળ રહેલા યોગના સૂક્ષ્મ અર્થને સમજાવે છે અને (ભક્તિયોગ અથવા કૃષ્ણભક્તિ દ્વારા સદા વધતા રહેતા દિવ્ય આનંદ ‘ વિશેના જ્ઞાનને પ્રગટ કરે છે. જે પ્રાચીન સમયમાં ભારતમાં રાજા ઋષભદેવ દ્વારા તેમના પુત્રોને આપવામાં આવેલા ઉપદેશોમાં વણી લેવામાં આવ્યું છે.

×