Perfect Questions Perfect Answers- (Gujarati)

40.00

In stock

SKU GJT012 Category Tag

Description

૧૯૭૨માં શાંતિસેનાના વિજ્ઞાનના શિક્ષક બૉબ કોહેન આધ્યાત્મિક ઉન્નતિ માટેની શોધની શરૂઆત કરે છે, જે તેને ભારતમાં દોરી જાય છે. અહીં બંગાળમાં આવેલાં પવિત્ર તીર્થસ્થળ અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના જન્મસ્થળ માયાપુર ખાતે શ્રીલ પ્રભુપાદ સાથેની તેની પ્રેરણાદાયક મુલાકાતો લિપિબદ્ધ રજૂ કરવામાં આવેલી છે.

×