Krsna Consciousness: The Matchless Gift (Gujarati)

40.00

Only 8 left in stock

SKU GJT067 Category Tag

Description

દુનિયાના ગમે તેટલા પૈસા આધ્યાત્મિક સ્વતંત્રતાને ખરીદી શકતા નથી. તેમ છતાં તે એવી વસ્તુ છે કે જે સૌથી દુર્લભ, સૌથી મૂલ્યવાન તેમ જ સર્વ દ્વારા સૌથી વધારે ઇચ્છિત વસ્તુ છે. અને તે ગરીબ તેમ જ ધનવાન બંને માટે સરખી જ રીતે ઉપલબ્ધ છે. શું આપ આપના જીવનમાં આ ભેટ પ્રાપ્ત કરવા ઇચ્છો છો? અહીં તેને પ્રાપ્ત કરવા માટેનાં પગથિયાં આપેલાં છે, જે ક્રમિક રીતે આગળ વધવામાં મદદ કરે છે. એક વખતે એક ડગલું ભરીને તમે જોશો કે તમે અનુપમ ભેટ પ્રાપ્ત કરી છે, જે છે ભૌતિક દુ:ખોથી સ્થાયી મુક્તિ.

×