Description
યોગનો પૂર્ણ અભ્યાસ કરવો, તેનો શું અર્થ છે? શુ તે આજના સમયમાં શક્ય છે ? શોધી કાઢો. વિશ્વના એક વિખ્યાત યોગના ગુરુ શ્રીલ પ્રભુપાદ યોગનો સાચો અર્થ પ્રગટ કરે છે અને આજ ચાલી રહેલા યોગના વ્યાપારીકરણને ‘છિન્નભિન્ન કરી નાખે છે. તેઓ સમજાવે છે કે યોગાસાનો અને કસરતોથી આગળ, ધ્યાન અને પ્રાણાયામથી પણ આગળ, યોગનું પ્રાચીન જ્ઞાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથેના પ્રેમમય સાંબાંધ તરફ દોરી જાય છે.
Reviews
There are no reviews yet.