Description
પ્રસ્તાવના
| શું તમે તમારા અત્યારે છે તેવાં જીવનથી કોઈ પણ પ્રકારે અસંતુષ્ટ છો? શું તમે પોતાને માટે નક્કી કરેલાં લક્ષ્યોની શોધ અથવા સિદ્ધિ કેટલેક અંશે નિષ્ફળ નીવડ્યાં છે? જો એમ હોય, તો આગળ વાંચો.
ભારતના આધ્યાત્મિક જ્ઞાનથી સુપરિચિત મનુષ્ય માટે આદર્શ જીવન એ વેપારલક્ષી અને સ્વાર્થી દુનિયામાંની સ્પર્ધાત્મક ઝડપી દોડ નથી. સંખ્યાબંધ ચળકાટ મારતાં યાંત્રિક સાધનો તથા સુંદર તકલાદી વસ્તુઓ કરતાં તેમાં સફળતા અને સુખ માટેનો એક અન્ય ઉચ્ચતર માપદંડ રહેલો છે. ઇ ઈ . | પ્રબુદ્ધ મનુષ્ય ચિરસ્થાયી મૂલ્યોની મૂડી ધીરે ધીરે એકત્ર કરવા માટે ઉપકારક એવું કંઈક શીખવાનો પ્રયત્ન કરશે. છેવટના પૃથક્કરણમાં સર્વોપરી સિદ્ધિ એ છે કે જેને ખરેખર આપણી પોતાની સંપત્તિ કહી શકાય તેવી બાબતોમાં નોંધપાત્ર પ્રગતિ સાધવી. આ બાબતો છે, આપણી ચેતના, પોતાની સ્વરૂપાવસ્થાનું ભાન તેમજ આપણો આત્મા. બીજા બધાનો તો આખરે અંત આવવાનો છે.
આ રીતે જોતાં, જીવન એ આત્માનુભૂતિનો પ્રવાસ બની રહે છે અને એ જ આ પુસ્તકની રૂપરેખા છે. આત્માનુભૂતિનો પ્રવાસ જીવન પ્રત્યે નવી દૃષ્ટિથી જોવા માટેની માર્ગદર્શિકા છે, જ્ઞાનના તથા સંતોષના ઉચ્ચતર સ્તરોએ તમને દોરી જવા માટે સિદ્ધ થયેલો માર્ગ છે.
તમારા જેવા હજારો લોકો આનાં પરિણામો અનુભવી રહ્યા છે. તેને માટે જે આવશ્યક છે તે એ જ છે કે અમુક નિષ્ણાતનું માર્ગદર્શન મળે . તે એવા મનુષ્ય પાસેથી પ્રાપ્ત થઈ શકે છે કે જેણે આ યાત્રા પરિપૂર્ણ કરી લીધી છે, અને તમે સુરક્ષિતપણે તમારી મંઝિલે પહોંચી શકો તેના ઉપાયો તથા રીતો જે જાણે છે.
આત્માનુભૂતિનો પ્રવાસમાં તમે એવા સદ્ગુરુનો ઘનિષ્ઠ પરિચય પ્રાપ્ત કરશો કે જેમના વિશે “હાર્વર્ડ સ્કૂલ ઓફ ડિવિનિટી”ના પ્રોફેસર હાર્વે કોક્સે કહ્યું છે, “શ્રીલ પ્રભુપાદ નિઃસંદેહ ‘હજારો શિક્ષકોમાં માત્ર એક’ એવા વિરલ છે. પરંતુ અન્ય અર્થમાં તેઓ હજારોમાં, કદાચ લાખોમાં એક છે.” અમેરિકાના અગ્રણી ખ્રિસ્તી ધર્મશાસ્ત્રવેત્તા ડો. કોક્સના મતે શ્રીલ પ્રભુપાદનું જીવન એ વાતનું એક સચોટ પ્રમાણ છે કે, “મનુષ્ય સત્યનો સંદેશવાહક થઈ શકે છે અને છતાં તે પ્રમાણરૂપ તથા અસાધારણવ્યક્તિ હોઈ શકે છે.”
આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘના સંસ્થાપક-આચાર્ય શ્રીલ પ. સાહિત્યના અત્યંત આવશ્યક ચાળીસથી વધુ ગ્રંથોનો (અંગ્રેજીમાં) અનવ સંત તથા બંગાળી શ્લોકો સહિત આ પુસ્તકોના સંપૂર્ણ સેટ દુનિયાભરમાં યુનિવર્સિટી ગ્રંથાલયો દ્વારા ખરીદવામાં આવ્યા છે અને અનેક વિદ્વાનોએ તેમની પ્રશંસા કરી છે.
પાપ ક-આચાર્ય શ્રીલ પ્રભુપાદે વૈદિક ગ્રંથોનો (અંગ્રેજીમાં) અનુવાદ કર્યો છે.
પરંતુ તમે આ બધું આત્માનુભૂતિનો પ્રવાસમાં જોવા પામશો નહીં, આ પૃષ્ઠોમાં તમે શ્રીલ પ્રભુપાદને ભારતના સમયથી પર એવા જ્ઞાનનાં અતિ અગત્યના સત્યો ગ્રહણ કરતી અને એ સત્યોને પ્રવચનો, સંવાદો તથા મુલાકાતો દ્વારા આપના જેવા મનુષ્યોને તેની જીવંત માહિતી આપતા જોશો , ગાંભીર્ય તથા વિનોદવૃત્તિ સાથે તેમજ હાસ્ય તથા તેર્કના પ્રહાર સાથે શ્રીલ પ્રભુપાદ અત્યંત ચોકસાઈથી અને અસરકારક ald B414LMS AULA BALU 9. 2. lisus j loper fortes e 6 – આત્માનુભૂતિનો પ્રવાસમાં છપાયેલા સર્વ લેખો મૂળ બેક ટુ ગાંડહેડ સામયિકમાં છપાયા હતા. આ સામયિક શ્રીલ પ્રભુપાદે ૧૯૪૪માં શરૂ કરેલું. ૧૯૯૯માં જ્યારે તેઓ અમેરિકામાં આવ્યા અને હરે કૃષ્ણ આંદોલનનો શુભારંભ કર્યો, ત્યારે તેમણે પોતાના નવા અનુયાયીઓને આ સામયિક પ્રસિદ્ધ કરવાનું કામ હાથમાં લેવા વિનંતિ કરી. ત્યારથી બેક ટુ ગૉડહેડ સામયિક વર્તમાન જીવનની નિષ્ફળતાઓનો સામનો કરી રહેલા લોકોની આધ્યાત્મિક આવશ્યકતાઓને સંબોધીને સમકાલીન જગતને વૈદિક જ્ઞાન આપવાનું અતિ અગત્યનું કાર્ય કરી રહ્યું છે. 1 [at] નાક આત્માનુભૂતિનો પ્રવાસ પુસ્તક પ્રમાણભૂત તથા જ્ઞાનપ્રદ છે તેમજ વાંચવામાં સરળ છે. લેખસંગ્રહની ગોઠવણ તમને પુસ્તકમાં વિવિધ રીતે પહોંચવાની છૂટ આપે છે. આત્માનુભૂતિનો પ્રવાસના પદ્ધતિસર ગોઠવાયેલા લેખો તમે શરૂઆતથી ચાલુ કરી અંત સુધી વાંચી શકો છો. અથવા તમે અનુક્રમણિકા પર નજર નાંખી શકો છો અને પસંદગીની વિશેષ રસની કૃતિ વાંચી શકો છો. દરેક કૃતિ સંક્ષિપ્ત અને સ્વયંસંપૂર્ણ હોવાથી તમે સમગ્ર પુસ્તકમાંથી પસાર થયા વિના તમારું ધ્યાન આકૃષ્ટ કરે એવી
1 ૧ કરી રીકો છો. છેલ્લા આત્માનુભૂતિનો પ્રવાસનો મુખ્ય પદાર્થપાઠ આ પ્રમાણે છે : આપણું ચેતનામય અસ્તિત્વ એક આકસ્મિક વૈશ્વિક ઘટનાનું આડ-પરિણામ નથી; તે સ્થળ-કાળના અનુગ
બિંદુએ પરમાણુઓની ક્ષણિક સાપેક્ષ સ્થિતિ દ્વારા ઉત્પન્ન થયેલો ક્ષણિક ચુંબકીય વિસ્ફોટ નથી. સાચું તો એ છે કે ચેતનાનું દરેક કેન્દ્ર સ્વયે (સત્ય)નું પૂર્ણ, અવ્યય એકમ છે. શ્રીલ પ્રભુપાદ ભૌતિક-વૈજ્ઞાનિકે ? કહે છે તે પ્રમાણે, “અમે એવું કહેતા નથી કે વિજ્ઞાન વિષયક શા ચિત્રવિદ્યા, વિજાણુશાસ્ત્ર—આ પણ જ્ઞાન છે. પરંતુ કેન્દ્રીય મુદ્દો આત
ભુપાદ ભૌતિક-વૈજ્ઞાનિક ગ્રેગરી બેનફર્ડને થી કે વિજ્ઞાન વિષયક જ્ઞાન નકામું છે. છે. પરંતુ કેન્દ્રીય મુદ્દો આત્મ-જ્ઞાન અર્થાત્
Reviews
There are no reviews yet.