Krsna :The Reservoir Of Pleasure- (Gujarati)

22.00

SKU RSRJ-GUJ-01 Category Tag

Description

દરેક વ્યક્તિ આનંદની શોધમાં છે, પરંતુ આ ભૌતિક જગતમાં સાચો આનંદ રહેલો નથી. કૃષ્ણ સાથેના સંબંધમાં જે દિવ્ય આનંદ પ્રાપ્ત થાય છે, તે | સર્વોત્કૃષ્ટ છે. જો આપણે કૃષ્ણ તરફ વળીશું, તો આપણને છેવટે એ આનંદ ‘પ્રાપ્ત થશે, જેના માટે આપણે ઝંખી રહ્યા છીએ. કૃષ્ણના અદ્ભુત ચરિત્ર તથા તેમની દિવ્ય લીલાઓ વિશે જાણો અને આનંદના અનંત સાગરમાં પ્રવેશ કરો.

Additional information

Weight 0.033 kg
Dimensions 18 × 12 × 1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Krsna :The Reservoir Of Pleasure- (Gujarati)”

Your email address will not be published. Required fields are marked *

×