Description
આધ્યાત્મિક જીવનના પ્રારંભિક તબક્કાથી લઈને ભગવત્યેમના સર્વોચ્ચ અમૃતમય રસો સુધી ભક્તિમાર્ગે અગ્રસર થવામાં આ પુસ્તક વાચકને માર્ગદર્શન પૂરું પાડે છે.
જ્યારે ઉપદેશ તમારા હૃદયને પીગળાવી દે, માર્ગને પ્રકાશિત કરે અને તમારી આંખોમાં ભગવત્યેમના આંસુ લાવે, ત્યારે તેને અમૃતમય કહેવાય છે. આ અમૃતની વર્ષા તમારા આત્મા અને અસ્તિત્વ પર થાય તેવી પ્રાર્થના. આ અગિયાર સંક્ષિપ્ત શ્લોકો સારરૂપે ઉપદેશ આપે છે કે તમારા હૃદયને કેવી રીતે શુદ્ધ કરવું અને કૃષ્ણની પ્રેમમયી ભક્તિ માટે કેવી રીતે તૈયાર કરવું.
Reviews
There are no reviews yet.